Song : Sa Bolu to Swaminarayan
Singer : Jignesh Kaviraj Barot
Music : Mayur Nadiya
Publisher : Shree Swaminarayan Temple - Sardhar
inspire : P. Swami Shree Nityaswarupdasji
Label : Kirtan Lyrics Channel
Poster Design : Thinkers designs (7738633645)
#swaminarayan
#Shreejimaharaj
#KirtanLyrics
#Vachanamrut
#Swaminarayan Kirtan

સ બોલું તો સ્વામિનારાયણ, હ બોલું હરિકૃષ્ણજી
હ બોલું હરિકૃષ્ણજી, સ બોલું તો સ્વામિનારાયણ
અમારે સત્સંગીઓમાં....હો
અમારે સત્સંગમાં સ્વામિનારાયણ વખણાય છે, મહારાજ વખણાય છે...સ બોલું0
સંત હરિભક્ત જેના પ્રેમ ગુણલા ગાઈ છે
સ્વામિનારાયણ એવા હો, હરિભક્તોમાં વખણાય છે...સ બોલું0
એવી ધરા રે ગુજરાતમાં શ્રીજી વટ છે તમારો
તમે બહુ રૂપાળા લાગો, તમે પ્યારા પ્યારા લાગો
એવો વટ છે તમારો...
ઘેર ઘેર ગૂંજે શ્રીજી નામ કેરી તાળીઓ
મસ્તીમાં ઝૂમે ગામ ગામે નર નારીઓ
તમે બહુ રૂપાળા લાગો, તમે પ્યારા પ્યારા લાગો
એવો વટ છે તમારો...
શ્રીજીના સત્સંગીઓને ઘેર લીલાલહેર છે
જેને હૈયે અમૃત માથે હરિકૃષ્ણ મ્હેર છે
તમે બહુ રૂપાળા લાગો, તમે પ્યારા પ્યારા લાગો
એવો વટ છે તમારો....